મોબાઈલ ચોરી થયો હોય તો પોલીસ કેવી રીતે ગોતે છે? How Police Trace Phone Using IMEI Number Explained ?
નમસ્કાર મિત્રો ,કયારેક મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ભૂલથી પડી જાય છે યા ફિર કોઈ ચોર ચોરી લે છે તો આવી સ્થિતિ માં પોલીસ પાસે કમ્પલેંટ લખાવી છી ,મારો ફોન ચોરી થયો છે તેવા માં પોલીસ તમારી પાસે થી તમારો મોબાઈલ IMEI નંબર માગશે .સિર્ફ એક IMEI નંબર થી તે ફોન અથવા તે ચોર કિયા છે તે લોકેશન આસાની ગોતી લે છે ,IMEI નંબર છુ છે તેનું પૂરું નામ છુ છે .પોલીસ મોબાઈલ કેવીરીતે ગોતે છે તે આજ ના વીડિઓ માં બતાવેલ છે .જો તમે તમારા મોબાઇલ ના IMEIનું જોવા માંગતા હોય તમાર મોબાઇલ ડીયલ કરો *#06# જોવા મળશે.