Vivoએ ભારતમાં તેનો રંગ બદલતા Vivo V25 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo V25 5G માં 6.44-ઇંચ AMOLED FHD+ ડિસ્પ્લે છે. ફોનમાં OIS + EIS સ્ટેબિલાઇઝેશન સાથે 64MP પ્રાથમિક સેન્સર છે. V25 5G 44W ફ્લેશચાર્જ અને સ્માર્ટ ચાર્જિંગ એન્જિન ટેક્નોલોજી સાથે વિશાળ 4500mAh બેટરી પેક કરે છે. આવો જાણીએ ફોનમાં શું છે ખાસ…