વોટ્સએપના આ આગામી ફીચર વિશે માહિતી WABetaInfo દ્વારા આપવામાં આવી છે, જે WhatsAppના આવનારા ફીચર્સને ટ્રેક કરે છે. આ એપલના એરડ્રોપ અને ગૂગલના નિયરબાય શેરની જેમ કામ કરશે. આ ફીચરની શરૂઆત બાદ વીડિયો, ફોટો અને અન્ય ફાઈલ્સને એક ડિવાઈસથી બીજા ડિવાઈસમાં શેર કરી શકાશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તે એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવશે અને પછી તેને iOS માટે રિલીઝ કરવામાં આવશે. ફાઇલ શેર કરવા માટે, એક સ્કેનર ઉપલબ્ધ હશે, જે સ્કેન કર્યા પછી બંને ફોન એકબીજા સાથે જોડી દેવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે તેને કોઈપણ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp