અંતિમ દર્શન માટે લતા મંગેશકરના ઘરે પહોંચી આ હસ્તીઓ, સાંજે 5 વાગ્યે PM મુંબઈ જવા રવાના થશે

Sharing This
અંતિમ દર્શન  માટે લતા મંગેશકરના ઘરે પહોંચી આ હસ્તીઓ, સાંજે 5 વાગ્યે PM મુંબઈ જવા રવાના થશે

Lata Mangeshkar Nidhan Live Updates: સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનું વાતાવરણ છે. કેન્દ્ર સરકારે 6 અને 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 92 વર્ષીય લતાજીનું રવિવારે સવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. રવિવારે સાંજે 6.30 કલાકે મુંબઈમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જશે.

3 Comments on “અંતિમ દર્શન માટે લતા મંગેશકરના ઘરે પહોંચી આ હસ્તીઓ, સાંજે 5 વાગ્યે PM મુંબઈ જવા રવાના થશે”

  1. Suivre le téléphone portable – Application de suivi cachée qui enregistre l’emplacement, les SMS, l’audio des appels, WhatsApp, Facebook, photo, caméra, activité Internet. Idéal pour le contrôle parental et la surveillance des employés. Suivre le Téléphone Gratuitement – Logiciel de Surveillance en Ligne.

  2. Meilleure application de contrôle parental pour protéger vos enfants – Moniteur secrètement secret GPS, SMS, appels, WhatsApp, Facebook, localisation. Vous pouvez surveiller à distance les activités du téléphone mobile après le téléchargement et installer l’apk sur le téléphone cible. https://www.mycellspy.com/fr/

  3. Hello there! Do you know if they make any plugins to help with Search Engine Optimization? I’m trying to get my blog
    to rank for some targeted keywords but I’m not seeing very good
    success. If you know of any please share. Many thanks!
    I saw similar blog here: Wool product

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *