About Me

techgujaratisb.com ગુજરાતી ડિજિટલ યુગમાં સમાચાર અને મનોરંજનની ગુજરાતી ઓળખ છે. યુવા પેઢીને આકર્ષતા અને નીડર પત્રરકારત્વના સહારે ગુજરાત સહિત દેશનો અવાજ બન્યાંનો અમને ગર્વ છે. માધ્યમોની ભીડમાં લોક-લાગણી અને લોકોની માહિતીની જરૂરિયાતને Tech Gujarati SB સૌથી વધારે સમજી શક્યું છે. ડિજિટલ માધ્યમથી સમાજમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા techgujaratisb.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

techgujaratisb.comગુજરાતી માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને ડિજિટલ યુગમાંtechgujaratisb.com એ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવી છે અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કર્યું છે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો techgujaratisb.comગુજરાતીએ હંમેશા પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં વસતા ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમે સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ.

social media par follow kar sakte hai.

Follow On Social Media Join

My Facebook Page

Join My Twitter