નમસ્કાર મિત્રો શું તમે તમારા ફોન માં 5G નેટ વપરાવા માગો છો ? તે પણ મફત આજ ના આર્ટીકલ માં 2 ટીપ્સ છે .જેના થી તમે તમારા ફોન માં 5G નેટ વાપરી શકો છો .
- પહેલા તમારો ફોન 5G હોવો જોઈએ . તેના માટે તમારા ફોન માં એક airtel thanks નામ ની એપ ડાઉનલોડ કરવી પડશે .ત્યાર પછી LOGIN કરીને જે રીતે નીચે ના વીડિઓ માં જણાવ્યુ છે તે રીતે કરો .
- તમારા ફોન પર એરટેલ 5G નેટવર્ક સક્રિય કરવા માટે, પહેલા “સેટિંગ્સ” પર જાઓ અને પછી “મોબાઇલ અને નેટવર્ક્સ” પસંદ કરો. હવે “Preferred Network” પર ક્લિક કરો અને અહીં “5G” વિકલ્પ પર ક્લિક કરો. જો તમારા સ્માર્ટફોનમાં 5G હોય અને તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોય તો જ તમને આ વિકલ્પ દેખાશે.