ગુજરાત માં મોટાભાગના વપરાશકર્તાઓ તેમના સંદેશાઓ ગુજરતી માં જ વાચવા નો પ્રયાસ કરે છે. મે 2017ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે લગભગ 88 ટકા ભારતીયો અંગ્રેજીને બદલે પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાતો પર ક્લિક કરે છે. વધુમાં, 39 ટકા વપરાશકર્તાઓ ગુજરાતી ઑનલાઇનનો ઉપયોગ કરે છે. જો કે, એવા ઘણા વપરાશકર્તાઓ છે જેઓ ગુજરાતી માં પોસ્ટ કરવા માંગે છે પરંતુ લેખન કૌશલ્યના અભાવને કારણે તે કરી શકતા નથી. તેથી, અમે તમને કેટલીક એપ્સ વિશે માહિતી આપી છે જે તમને કોઈપણ ભાષાને ગુજરાતી માં અનુવાદિત કરવામાં મદદ કરશે.