ઘણા લોકોને VIP નંબર મેળવવાનો શોખ અથવા ક્રેઝ હોય છે અને તેઓ VIP નંબર મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. આ સિવાય VIP નંબર મેળવવા માટે તમારે વધુ પૈસા પણ ચૂકવવા પડી શકે છે. જો તમે પણ 0007 અથવા 9999 જેવો VIP નંબર મેળવવાનું વિચારી રહ્યા છો, તો Jio તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે.