Safe Mode એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી

What is Safe Mode in Gujarati
Sharing This

આજે આખી દુનિયામાં વધારે લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. હવે આપણે એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ પણ તેના કાર્ય વિશે પણ જાણવું જરૂરી છે. જો આપણે તેના વિશે જાણતા હોય ત્યારે જ આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ એન્ડ્રોઇડ મોબાઈલમાં સેફ મોડ (Safe Mode) નામનો એક મોડ આવે છે. ઘણી વાર એવું બને કે તમારો મોબાઈલ હેંગ, વાયરસને લીધે યોગ્ય રીતે કામ કરતો નથી, આવા સમયે તમારા મોબાઈલમાં કોઈ પણ એપ ખુલતી નથી અને મોબાઈલ ચોંટી જાય છે. આવા સમયે આપણે સેફ મોડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો જાણી લઈએ કે સેફમોડ એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી જાણીએ.આવી વીડિઓ જુવા ગુજરાતી માં આ ચેનલ ને Subscribe કરો .અનોખા સેટિંગ જાણવા નીચે આપેલ એપ પર ક્લિક કરી ડાવુંનલોડ કરો .

One Comment on “Safe Mode એટલે શું? એન્ડ્રોઇડ ફોનમાં આવતા Safe Mode વિશે જાણકારી”

Comments are closed.