IND vs PAK લાઇવ સ્કોર: ભારતને બીજો ફટકો, શાહીને સતત બે ઓવરમાં રોહિત અને રાહુલને પેવેલિયન મોકલ્યા

Sharing This

 

લાઇવ સ્કોર, ભારત વિ પાકિસ્તાન (IND vs PAK) T20: T20 વર્લ્ડ કપમાં, ભારત અને પાકિસ્તાનની ટીમ આજે સામસામે છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ પણ પેવેલિયન પરત ફર્યો ભારત માટે ખરાબ સમાચાર. ભારતે ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. શાહીન આફ્રિદીએ સતત બે ઓવરમાં રોહિત શર્મા અને કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યા હતા. રોહિત શૂન્ય પર આઉટ થયો હતો અને રાહુલે આઠ બોલમાં ત્રણ રન બનાવ્યા હતા. અત્યારે સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર છે.

2 Comments on “IND vs PAK લાઇવ સ્કોર: ભારતને બીજો ફટકો, શાહીને સતત બે ઓવરમાં રોહિત અને રાહુલને પેવેલિયન મોકલ્યા”

  1. Skąd mam wiedzieć, z kim mój mąż lub żona rozmawia na WhatsApp, to już szukasz najlepszego rozwiązania. Podsłuchiwanie przez telefon jest znacznie łatwiejsze, niż myślisz. Pierwszą rzeczą do zainstalowania aplikacji szpiegowskiej w telefonie jest uzyskanie telefonu docelowego.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *