Tech Tips : કોઈ તમારા સિક્રેટ કોલ સાંભળી રહ્યું છે કે નહી કેમ જાણી શકો છો ?
સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. તે અમારા કામથી લઈને વ્યક્તિગત અને બેંકિંગ માહિતી સુધીની દરેક વસ્તુનો સંગ્રહ કરે છે. જો કોઈ આકસ્મિક રીતે આપણો સ્માર્ટફોન હેક કરી લે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ અને આપણી વર્ષોની મહેનત થોડીક સેકન્ડમાં બરબાદ થઈ શકે છે. ડિજિટલ યુગમાં, તમારા સ્માર્ટફોનને લોક કરવું અને સમયાંતરે સેટિંગ્સ તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ડોક્ટર પાસે જવાની જરૂર નથી! તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ ઇન્સ્ટોલ કરો
-
Google Vs X: Gmail સાથે સીધી સ્પર્ધા માં આવશે ,Elon Musk ટૂંક સમયમાં Xmail લોન્ચ કરશે
આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે જાણી શકાય કે કોઈ તમારો સિક્રેટ કોલ સાંભળી રહ્યું છે કે તમારો મેસેજ જોઈ રહ્યો છે.
તે માટે તમારે સોથી પહેલા તમારા ફોન માં આ એક સિક્રેટ કોડ ડાયલ કરો .*#21# અને ચેક કરો તમારો કોલ ફોરવર્ડ તો નથી ને જો હોઈ તો તમારે બીજો સિક્રેટ કોડ ડાયલ કરો ##21# તો ડીએક્ટીવીટી થઈ જાશે .જો નો ખબર પડે તો ઉપર આપેલ વીડિઓ જુવો .
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp:
Pingback: તમારા આધાર કાર્ડને ઘરે કેવી રીતે લોક કરવું? - Tech Gujarati SB-NEWS
Pingback: 4 જૂનથી Gpay બંધ થવા જઈ રહ્યું છે! - Tech Gujarati SB-NEWS