સમાચાર

Ratan Tata Death: PM મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી, અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

Sharing This

રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. તેમણે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટાના નિધન પર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જૂથ વતી એક સંદેશ જારી કર્યો. ચંદ્રશેખરને પદ્મ વિભૂષણ રતન ટાટાના યોગદાનને અતુલ્ય ગણાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

Ratan Tata Death-Tech Gujarati SB-News

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SB NEWS એપ ડાઉનલોડ કરો

ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ👇👇👇 Follow the Tech Gujarati SB channel on WhatsApp