Oneplus 11 Concept ફોન કલાકો સુધી ગેમિંગ કર્યા પછી પણ કૂલ રહેશે

ઈલેક્ટ્રોનિક કંપની OnePlusના નવા સ્માર્ટફોન OnePlus 11 કોન્સેપ્ટ માટે ગ્રાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફોનનું ટીઝર પણ કંપની દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. …

Oneplus 11 Concept ફોન કલાકો સુધી ગેમિંગ કર્યા પછી પણ કૂલ રહેશે Read More