Ratan Tata Death: PM મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી

સમાચાર

Ratan Tata Death: PM મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી, અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. તેમણે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Read More