અમદાવાદ. ગુજરાતમાં શનિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. ખેડા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે પરિસરમાં પાર્ક કરાયેલા 25 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
ગુજરાતના ખેડા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રે આગ લાગી હતી. (તસવીર- ANI)
આગની ઘટનામાં 25થી વધુ કાર, ઓટોરિક્ષા અને બાઇક બળીને ખાખ થઇ ગયા હતા. (તસવીર- ANI)
આગ એટલી ભયાનક હતી કે ફાયર ફાયટરોને પણ તેને કાબૂમાં લેવામાં ઘણો સમય લાગ્યો હતો. (ફાઇલ તસવીર)
જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. (તસવીર- ANI)
વાહનોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ કંઈક કહી શકાશે. (તસવીર- ANI)
Lorsque nous soupçonnons que notre femme ou notre mari a trahi le mariage, mais qu’il n’y a aucune preuve directe, ou que nous voulons nous inquiéter de la sécurité de nos enfants, surveiller leurs téléphones portables est également une bonne solution, vous permettant généralement d’obtenir des informations plus importantes..
Localisez via le logiciel système « Find My Mobile » fourni avec le téléphone ou via un logiciel de localisation de numéro de téléphone mobile tiers.