44MP ઓટો iFocus ફ્રન્ટ કેમેરા સાથે Vivo Y75 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

તેમાં ત્રણ રિયર કેમેરા છે જેમાં પ્રાથમિક લેન્સ 50 મેગાપિક્સલનો છે.

બીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો છે અને ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ છે.