Trai: Truecaller વગર કોલરને ઓળખી શકશો, TRAI KYC આધારિત પદ્ધતિ લાવી શકે છે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Trai) ટૂંક સમયમાં KYC આધારિત નામ ડિસ્પ્લેની પદ્ધતિ રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ) સાથે વાતચીત ચાલી રહી છે.

ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે અમને આના સંબંધિત કેટલાક સંદર્ભો મળ્યા છે અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે.