Whatsapp ની નવી અપડેટ નથી કોઈ જાણતા 

Whatsapp ને Privacy માં ૩ અપડેટ લોન્ચ કરી છે .

Whatsapp ની ઘણા લોકો રહા જોઈ રહા હતા 

1. Whatsapp  માં ઓનલાઈન સ્ટેટ્સ એક વ્યક્તિ માટે છુપાવી શકો છો .

2. વોટ્સએપમાં એકવાર જોવાની સુવિધા. જેમાં આપણે કોઈપણ ફાઈલ મોકલીએ છીએ. તે તેને માત્ર એક જ વાર જોઈ શક્યો. આમાં વોટ્સએપે એક સ્ક્રીનશોટ આપ્યો છે. વિકલ્પ અક્ષમ કરવામાં આવ્યો છે.

પહેલા લોકો સ્ક્રીનશોટ લઈ શકતા હતા   

૩.whatsapp ગ્રુપ માંથી નીકળી જાસો તો ગ્રુપ ના સદ્સીય ખબર નહી પડે