WhatsApp કોલિંગ પર આ રીતે બચાવો ડેટા 

WhatsApp દુનિયા આખી માં સોથી વધારે ઉપયોગ થતું મેસેજિંગ એપ 

આ એપ માં ટેક્સ્ટ ની સાથે તમે ઓડિયો અને વીડિઓ કોલ કરી શકો છો 

એપ માં એક એવું ફીચર્સ છે ,જેની મદદ થી ડેટા ખર્ચ ઓછો થાઈ 

Category

ફોન માં WhatsApp ઓપન કરો 

By Tech Gujarati SB

J

ટેક ગુજરાતી એસબી 

તમને ટોપ રાઈટ કોર્નર પર ૩ ડોટ્સ નજર આવશે 

હવે તમને મેન્યુ માં setting પર ક્લિક કરો 

અહી પર Storage and Data ઓપ્સન પર ક્લિક કરો

Category

યુજ લેસ ડેટા ફોર કોલ્સ નો ઓપ્સન પર તમારે જાવા નું સામે નજર આવશે ટોગલ ઓન કરો 

B