દોસ્તો WhatsApp પર ઓનલાઈન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે હવે તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો કેવી રીતે જુવો વીડિઓ જુવો. આવા વીડિઓ ગુજરાતી માં જોવા Subscribe કરો .તમારા મિત્રો ને મોકોલો આવા વીડિઓ જોવા .ધ્નીય્વાદ .
શું તમે જાણો છો કે તમે તમારું WhatsApp ઓનલાઈન સ્ટેટસ છુપાવી શકો છો? જો નહીં, તો અમે તમને આ લેખમાં આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા ઓનલાઈન સ્ટેટસને છુપાવીને રાખવાથી, કોઈ તમને ઓનલાઈન જોઈ શકશે નહીં અને તમને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળશે. જેમ તમારા મિત્રો તમારું સ્ટેટસ જાણી શકશે નહીં, તેમ પરિવારમાં કોઈ તમને ઓનલાઈન હોવા બદલ ઠપકો આપશે નહીં વગેરે.