WhatsAppમાં લોગિન કરવા માટે ટૂંક સમયમાં જ ઈમેલ વેરિફિકેશનની જરૂર પડશે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ વોટ્સએપ યુઝર્સે લોગીન માટે ઈ-મેલ પર OTP માંગવો પડશે. ઈ-મેલ પર OTP મેળવ્યા પછી જ તેઓ WhatsApp એકાઉન્ટમાં લોગઈન કરી શકશે.
Related Stories
December 20, 2024
1 thought on “હવે WhatsApp માં લોગિન કરવા માટે ઈમેલ પર OTP આવશે જાણો કેવી રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ”
Comments are closed.