શું ફોન લોક હોય ત્યારે પણ તમે વીડિયો બનાવી શકો છો? તમે તમારા ફોનના સાદા કેમેરાથી આ કરી શકતા નથી. પરંતુ પ્લે સ્ટોર પર કેટલીક એવી એપ્સ ઉપલબ્ધ છે જેની મદદથી તમે ફોન લોક હોવા છતાં પણ વીડિયો બનાવી શકો છો. આ એપ્સ સ્ટિંગ ઓપરેશન અથવા ગુપ્ત વિડિયો રેકોર્ડિંગ માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે ફોન હાથમાં રાખીને સ્ટિંગ કરી શકાતું નથી. ફોન અનલોક હોવાને કારણે સ્ક્રીન બંધ રહે છે, તેથી તમે આનો ઉપયોગ બીજા વ્યક્તિને ખબર ન પડે તે રીતે વિડિઓ રેકોર્ડ કરવા માટે કરી શકો છો.તો જુવો તમે કેવી રીતે કરી શકો છો આ વીડિઓ માં .
ફોન લોક હોય ત્યારે પણ તમારે સિક્રેટ વિડિઓ રેકોર્ડિંગ કેવી રીતે કરવું
