3 Amazing સિક્રેટ કોડ જીંદગી બદલાવી શકે છે .

amzing Secret Codes For Android Phone All Mobile in gujarati
Sharing This

તમારામાંથી ઘણા એન્ડ્રોઇડ ફોન વાપરતા હશે અને ઘણા iPhone નો ઉપયોગ કરતા હશે. આવી સ્થિતિમાં, તમારે તમારા ફોન વિશે વિગતવાર માહિતી જાણવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે દુકાનદાર તમને ફોનના ફીચર્સ વિશે એક વાત કહે અને તમને ફોનમાં કંઈક બીજું મળી જાય. પરંતુ જો તમે આ 3 સિક્રેટ કોડ્સ જાણો છો તો તમે ફોનની સંપૂર્ણ માહિતી ચોક્કસ રીતે જાણી શકશો.

3 Amazing સિક્રેટ કોડ જીંદગી બદલાવી શકે છે

3 Amazing સિક્રેટ કોડ જીંદગી બદલાવી શકે બધા જ મોબાઈલ માટે | 3 Amazing Secret Codes Android નમસ્કાર મિત્રો Tech Gujrati SB માં તમારું સ્વાગત છે .આજ ના આ વીડિઓ માં ૩ AMAZING સિક્રેટ કોડ ની વાત કરીશ તો આ વીડિઓ પૂરો જુવો .

૧ . *૩૧ # આ કોડ કોલ જવા ના બંધ કરવા માટે નો છે ,આ કોડ ને ડી એક્ટીવ કરવા માટે નો કોડ #૩૧# છે .

૨.*#*#૪૬૩૬ #*#* આ કોડ તમારા મોબાઈલ કય એપ ખોલી છે ટે બતાવ છે

૩ .**૬૨ *મોબાઈલ નંબર # આ કોડ તમારે બીજા નંબર કોલ ફોર્વડ કરવો હોય તો આ કોડ વાપરો અને આ કોડ ડીએક્ટીવ કરવા માટે ## ૦૦૨ # કરો .

 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SB NEWS એપ ડાઉનલોડ કરો

 

ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ👇👇👇 Follow the Tech Gujarati SB channel on WhatsApp: