Play Store ની App સીધી SD Card માં ઇન્સ્ટોલ કરો | ફોન હેંગ નહી થાઈ

How To Direct Install Sd card All App & Games in gujarati
Sharing This

Play Store ની App સીધી SD Card માં ઇન્સ્ટોલ કરો ફોન હેંગ નહી થાઈ

વેલકમ બેક ટેક ગુજરાતી તમારા ફોનનું સ્ટોરેજ છે તે વારે ઘડીએ ફુલ થઇ જતું હોય છે અને ફુર થી પછી તમારું જે ફોન છે હેંગ થતો હોય તો આજે હું તમને બે એવા સૈટિંગ વિશે વાત કરીશું એવી ટ્રિક વિશે વાત કરેં છે જ્યાંથી તમામ મોબાઇલ માં જે ઇન્ટરનલ સ્ટોરેજ એટલે કે ફોનની સ્ટોરેજ છે ફોન.એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હો તો તમારે ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફૂલ બતાવતા હોય છે અને તેના કારણે તમારા ફોન.તમારે ઘણી બધી એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવી પડતી હોય છે તો તેના માટે હું તમને અહીં બે સૈટિંગ જણાવ્યું છે.તમારા ફોનને સારો સ્મૂથ બનાવશે.સાથે તમારું જે ઇન્ટરનલ સ્ટોરેજ છે

Download

 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SB NEWS એપ ડાઉનલોડ કરો