ટિપ્સ અને ટ્રીક્સ

WhatsApp પર એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યું છે મેસેજ રિએક્શન ફીચર, જાણો કેવી રીતે કરી શકો છો તેનો ઉપયોગ

Sharing This

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે મેસેજ રિએક્શન ફીચર શરૂ કર્યું છે. વોટ્સએપના આ ફીચરમાં યુઝર્સને 6 રિએક્શન ઈમોજી મળશે જે મેટાના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર હાજર છે.
જો તમે પણ વ્હોટ્સએપનો દરરોજ ઘણો ઉપયોગ કરો છો, તો તમારે પણ આ સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે ટાઈપ કર્યા વગર ઈમોજી મોકલીને તમારો રિએક્શન મેસેજ મોકલનાર વ્યક્તિને કહી શકો છો.

ટૂંક સમયમાં તમામ યુઝર્સને મળશે આ ફીચર – વોટ્સએપ અનુસાર ભારતમાં મેસેજ રિએક્શન ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે, જે કેટલાક યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટમાં પણ એક્ટિવ થઈ ગયું છે. સાથે જ, વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે, આ સપ્તાહના અંત સુધીમાં તમામ યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટમાં મેસેજ રિએક્શન ફીચર શરૂ કરવામાં આવશે.

જો તમે પણ આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તેના માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જે પછી તમારા વોટ્સએપ એકાઉન્ટમાં મેસેજ રિએક્શન ફીચર પણ એક્ટિવેટ થઈ જશે. આવો જાણીએ આ સ્ટેપ્સ વિશે…

મેસેજ રિએક્શન ફીચરને એક્ટિવેટ કરવાના સ્ટેપ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *