1) દુનિયાનું પહેલું કૉમ્પ્યુટર
– ENIAC: આ દુનિયાનું પહેલું કૉમ્પ્યુટર હતું, જેને ડેટા રજિસ્ટર યૂનિટ ENIAC (Electronic Numerical Integrator and Computer)માટેનું પહેલુ અમેઝીંગ ઇલેક્ટ્રૉનિક, ડિજીટલ, અને પ્રોગ્રામેબલ ડિવાઇસ ગણવામાં આવતું હતું. આને પહેલું મેમરીવાળું કૉમ્પ્યુટર પણ કહેવાતું હતું.
2) દુનિયાની પહેલી મોબાઇલ ગેમ
Tetrisએ દુનિયાની પહેલી સેલફોન ગેમ હતી જે ફિચર્સ સાથે રમી શકાતી હતી. આને સૌ પહેલા 1994માં મોબાઇલમાં આપવામાં આવી, ત્યારે તેનું નામ Hagenuk MT-2000 હતું, Tetrisને ડેન્માર્કની કંપની Hagenuk corporationએ ડિઝાઇન કરી હતી.
3)ઈન્ટરનેટનો 97% ડેટા સેટેલાઈટમાંથી નહીં પરંતુ સમુદ્રમાં રહેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા ટ્રાન્સફર થાય છે અને આ કેબલ 120 કરોડ કિલોમીટર