Lata Mangeshkar Nidhan Live Updates: સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકનું વાતાવરણ છે. કેન્દ્ર સરકારે 6 અને 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 92 વર્ષીય લતાજીનું રવિવારે સવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. રવિવારે સાંજે 6.30 કલાકે મુંબઈમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જશે.

Comments are closed.