વાંકાનેર ની ધરતી આજે સવારે 03 :05 મિનીટે ધ્રૂજી ઉઠી હતી. વાંકાનેર માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફફડાટને માર્યે લોકો ઘરની બહાર આવી ગયા હતા. કેટલા તીવ્રતાના ભૂકંપના આંચકા છે .તે હાલ ખબર પડી નથી . વાંકાનેર માં ફફડાટ ફેલાયો છે.વાંકાનેર ના ગામ ના વિસ્તારમાં લોકો ભૂકંપ નો આચકા અનુભવ થયો.
વાંકાનેર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો . ભૂકંપનો આંચકો અનુભવ્યો ના સમાચાર મળી રહ્યા છે વહેલી સવારે 03 :05 વાગ્યે ભુકંપ આવ્યો હોય કેટલાક લોકો તો સૂતા હશે તેમને કદાચ ખ્યાલ પણ નહીં હોય પરંતુ જે લોકો ઊઠી ગયા હતાં તેઓએ આચકો અનુભવતા ઘરમાંથી બહાર દોડી ગયા હતા.ભૂકંપ આંચકો લાંબો સમય ટક્યો ન હતો પરંતુ તીવ્રતા ચારથી પાંચ હોવાનો અંદાજ છે. હજુ સુધી કોઈ નુકશાન કે જાનહાનિની પણ માહિતી મળી નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp: