ટિપ્સ અને ટ્રીક્સ

Nothing Phone ની જેમ તમારો મોબાઇલ પારદર્શક બનાવો ?

Sharing This

અત્યાર સુધી આપણે બજારમાં ફોલ્ડિંગ અને અનફોલ્ડિંગ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન જોયા છે. Samsung, Oppo, Vivo, Xiaomi અને Motorola જેવી ઘણી કંપનીઓએ તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ વર્ષે નથિંગે પારદર્શક પીઠ સાથે નથિંગ ફોન (1) રજૂ કર્યો. તેની પારદર્શક પાછળની દિવાલ ઘણા લોકોને આકર્ષિત કરતી હતી. હવે એવા સમાચાર છે કે નજીકના ભવિષ્યમાં માર્કેટમાં ટ્રાન્સપરન્ટ સ્માર્ટફોન પણ આવી શકે છે. આ સ્માર્ટફોન પારદર્શક હશે. આવા જ કોન્સેપ્ટ સ્માર્ટફોનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ કિસ્સામાં સ્માર્ટફોન પારદર્શક છે.

how-to-make-any-phone-transparent-2024

અગર હવે તમારે તમારો ફોન પારદર્શક બનાવો હોઈ તો જેમ વીડિઓ માં બતાવેલ છે .તેમ તમે પણ બનાવી શકો છો .જેમાં મારે એક app ની મદદ લેવી પડશે .તેના માટે પહેલા વીડિઓ જુવો પાછી app ની લીનક નીચે આપેલ છે . તે ડાઉનલોડ કરી ને કરી શકો છો .

Download

 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SB NEWS એપ ડાઉનલોડ કરો

 

ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ👇👇👇 Follow the Tech Gujarati SB channel on WhatsApp: