ટેકનોલોજીએરટેલ પછી, Jio અને SpaceX વચ્ચે કરાર, ભારતમાં ટૂંક સમયમાં આવશે સ્ટારલિંક હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ, March 12, 2025June 19, 2026 - by SB - 1 Comment Sharing ThisReliance Jio એ ભારતમાં Starlink હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ લાવવા માટે Elon Muskની SpaceX સાથે જોડાણ કર્યું છે. આ પહેલા ગઈકાલે એરટેલે પણ આવો જ કરાર કર્યો હતો.
Comments are closed.