ઘણીવાર યુટ્યુબ પર વિડિઓઝ જોવામાં સમય પસાર થાય છે. યુટ્યુબ પરના વીડિયો આ આવકનો સ્ત્રોત બની ગયા છે. આ યુવાન પોતાના વીડિયો બનાવે છે અને યુટ્યુબ પર અપલોડ કરે છે.

આ યુવાન વાંકાનેર ના જોધપર ગામ ના છે જે તેની ચેનલ ટેક ગુજરાતી એસબી ( Tech Gujarati SB ) ના નામ થી છે – બશીરુદીન શેરસીયા તેમની યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબર્સ એક લાખ સુધી પહોંચી ગયા છે. આનું પરિણામ એ આવ્યું કે તેને યુટ્યુબનો સિલ્વર પ્લે બટન એવોર્ડ મળ્યો છે.
સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે. આ કારણે YouTube એ એવોર્ડ આપ્યો છે. યુટ્યુબ પર તેમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના એક વીડિયો મોબાઇલ સેક્રેટ સેટિંગ અને ટીપ્સ બતાવે છે . ટેકનોલોજી લગતી તમામ ખબર શેર કરે છે ,