Jio આપી રહી છે 6GB Free Intelnet
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ખાસ કરીને વેલેન્ટાઈન ડે સપ્તાહના અવસર પર ઘણી વિશેષ પ્રીપેડ રિચાર્જ ઓફરની જાહેરાત કરી છે. સ્પેશિયલ પ્રીપેડ રિચાર્જ હેઠળ ગ્રાહકોને વધારાનો ડેટા જેવા લાભો મળશે. વેલેન્ટાઈન ડે સ્પેશિયલ પ્રીપેડ ઑફર હેઠળ ગ્રાહકો 14મી ફેબ્રુઆરી સુધી રિચાર્જ કરીને વિશેષ ઑફર્સનો લાભ લઈ શકશે. કંપનીનું કહેવું છે કે આ ઑફર્સ માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે અને Jioએ હજુ એક્સપાયરી ડેટ જાહેર કરી નથી. આ ખાસ પ્રીપેડ રિચાર્જ MyJio એપની મદદથી કરી શકાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….
SB NEWS એપ ડાઉનલોડ કરો
ગુજરાતી ખબર જોવા માટે Whatsapp ચેનલ મા જોડાવ Follow the Tech Gujarati SB channel on WhatsApp: