ભારત પાકિસ્તાન હુમલાના લાઈવ અપડેટ્સ: પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને જેસલમેરમાં અનેક સ્થળોએ હુમલો કર્યો છે. અહેવાલ છે કે પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સહિત ઘણા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભારતીય સેનાએ તેના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.
India Pakistan War News Live: ભારત સાથેનું યુદ્ધ મોંઘુ સાબિત થયું, તેમણે ખુરશી ગુમાવી; અસીમ મુનીરને કસ્ટડીમાં લેવામાં આવ્યો

Comments are closed.