Tech Gujarati SB : તમારી વાત સાંભળે છે તમારો Phone, અત્યારે જ આ Setting બંધ કરો
આજકાલ દરેક યુઝરના મોબાઈલ ફોનમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ હોવું સામાન્ય વાત છે. લગભગ દરેક વ્યક્તિ આ તમામ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરો છો,અથવા કોઈ ની સાથે ફોન પર વાત કરો છો ત્યારે તમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ કે ગુગલ પર તેની જાહેરાત જુઓ છો? તો તેવું કેમ થતું હશે .તો ચલો આજે હું તમને એક સેટિંગ બતાવીસ જે તમારે બંધ કરવા નું છે .જેના થી તમે કોઈ ને CALL કરો છો ? તો તમારી વાત ગુગલ નહી સાંભળે .જુવો વીડિઓ ,તમારા મિત્રો ને આ વીડિઓ મોકલો .