iPhone 14, iPhone Pro max માં સેટેલાઇટ કનેક્ટિવિટી મળશે,જાણો વધુ માં

Sharing This

સેટેલાઇટ કનેક્ટિવિટી (SOS ફીચર)
ઇમરજન્સી કૉલિંગ માટે નવા iPhone 14 સિરીઝના તમામ મૉડલમાં સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધા ઉપલબ્ધ છે. જોકે, આ ફીચર હાલમાં યુએસ અને કેનેડામાં નવેમ્બરમાં લોન્ચ થશે અને આગામી બે વર્ષ માટે ફ્રી રહેશે. આટલું જ નહીં યુએસ માર્કેટમાં કંપનીએ ફિઝિકલ સિમ કાર્ડ વગર iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી WhatsApp Group જોડાવ….

SBP NEWS એપ ડાઉનલોડ કરો

3 Comments on “iPhone 14, iPhone Pro max માં સેટેલાઇટ કનેક્ટિવિટી મળશે,જાણો વધુ માં”

  1. I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *